રાજગોર સમાજના નાકર પાંખના કુળદેવી શ્રી હિંગલાજ માતાજીના મંદિર સુથરી ખાતે નવરાત્રી મહોત્સવ ઉજવાયો.
શારદીય નવરાત્રી નિમિતે માતાજીના સાનિધ્યમાં ભક્તો દ્વારા આરાધના કરવામાં આવી હતી. પ્રથમ નોરતા થી માઈ ભક્તો ભુજ નલિયા સહિતના વિસ્તારો માંથી પગપાળા યાત્રા કરી માતાજીને શીશ ઝુકાવ્યું હતું તો મહોત્સવ દરમ્યાન વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, આ દરમ્યાન ભાલારા દાદા ના પાઠ રાખવામાં આવ્યું હતું રાત્રે ભક્તિ ની આરાધનાના પર્વ નિમિતે રાસ ની રમઝટ જામી હતી,આઠમના દિવસે સવારે યગ્નદિક પ્રસંગો ઉજવાય હતા બપોરે યજ્ઞમાં આહુતિ સાથે બીડું હોમવામાં આવ્યું હતું. આઠમના દિવસે નાકર પાંખડી ના ભાઈઓ બહોળી સંખ્યામાં યજ્ઞમાં આહુતિ આપી હતી,સુથરી નાકર પાંખડી પરિવાર તેમજ નીયાણી સહિતના સમૂહ પ્રસાદ નો લાભ લીધો હતો.

0 Comments