શું કહ્યું સોનાક્ષીસિન્હાએ વીરાંગનાઓને જુવો વિડીયો

3 ડિસેમ્બર 1971ના શુક્રવારના દિવસે સાંજે 5:45 વાગ્યે ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં કચ્છ ખાતે પાકિસ્તાન બોર્ડર પર વાયુસેનાએ મોરચો સંભાળ્યો હતો અને તેવામાં પાકિસ્તાનના બોમ્બમારામાં રનવેને ભારે નુકસાન થયું હતું, આવી પરિસ્થિતિમાં એરસ્ટ્રિપના બાંધકામનો પ્રશ્ન ઊભો થયો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા બોમ્બમારાથી રનવેને ભારે નુકસાની થઈ હતી.
૧૯૭૧ના યુદ્ધ દરમ્યાન બોમ્બ મારા વચ્ચે ૭૨ કલાકમાં જીવની પરવા કર્યાં વિના રનવે રિપેર કરનાર ભુજ તાલુકાના માધાપર ગામની વીરાંગનાઓ પર બનેલ ફિલ્મ ધ પ્રાઈડ ઓફ ભૂજમાં કેશરબેનનો રોલ ભજવનાર સોનાક્ષી સિન્હા એ કરેલ વીરાંગનાઓ સાથે એક ઈન્ટરવ્યુ 


 

Post a Comment

0 Comments